દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા અંબાજી ધામે યોજાઇ
તાજેતરમાં દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવ નિયુક્ત પ્રમુખશ્રી સંજયભાઈ દવે ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી,જેમાં અનેકવિધ શૈક્ષણિક મુદ્દાઓની!-->…