વડગામ તાલુકાના સકલાણા ગામના વતની જશુભાઈ ચૌહાણ જેઓ ગાંધીનગર ખાતે રહે છે છતાંય વતન તથા સમાજ માટે હરહંમેશ ખડેપગે રહી પોતાની સેવાઓ આપતા હોઈ છે સમાજસેવામાં હમેશા અગ્રેસર હોઈ છે તેમની લોકચાહનાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓની વડગામ તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે પણ તાજેતરમાં જ નિમણુક કરાતા લોકોના આનંદ પણ છવાયો છે જેથી જશુભાઈ ચૌહાણનું અનેક સંસ્થાઓ ,આગેવાનો દ્વારા સન્માન પણ કરવામાં આવી રહ્યું છે જેઓ વર્ષોથી સમાજસેવા સાથે ભાજપમાં પણ ઉમદાસેવાઓ પૂરી પાડી છે