ડીસા નગરપાલિકાના પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર અને વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર શ્રી
ની સરસ કામગીરી
આજરોજ ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ અંબિકાનગર વિસ્તારની અંદર રમેશભાઈ રાઠોડ ના ધર જોડે જવાનો રસ્તો તૂટી ગયેલ હતો અને એના લીધે અવર જવર કરતા સાધનો અંદર ફસાઈ જતા હતા તેના લીધે ખૂબ જ તકલીફ પડતી હતી અને!-->…