Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા તાલુકા મોટી આખોલ ગામે
રામદેવ પીર ના મંદિરે હવન યોજાશે

રામદેવ પીર ના મંદિરે હવન યોજાશેડીસા તાલુકા મોટી આખોલ ગામે રામદેવપીર ના મંદિરે ભાદરવા સુદ નોમ ના દિવસે નેજા અને હવન યોજાયો હમન પુજા માં બેસનાર આખોલ સરપંચ શ્રી ના ભાઈ ધુખ બચુભાઈ ગેમરજી એ હવન માં

ભીલડી ઠાકોર સેના દ્વારા આયોજી ગણપતિ મહોત્સવનું આજે પાંચ દિવસની પુજા અર્ચના બાદ વિસર્જન કરવામાં…

ભીલડી માં શોભાયાત્રા નીકળી ગણપતિ બાપાની મૂર્તિનું યુવાનો વિસર્જન કરવામાં આવ્યું ભીલડી ઠાકોર સેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુંવી.ઓ…ભીલડી ઠાકોર સેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે ઉજ્વલા કનેકશનના લાભાર્થીઓ પાસેથી ૩૦૦ રૂ લેવાયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે દેશના અનેક સ્થળોએ કાર્યક્રમો રાખી ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારે પાલનપુરમાં નગરપાલિકા હોલ પર પણ બ્લડ ડોનેશન કેમ્પ, રસીકરણ કાર્યક્રમ તથા

મજાદર ગામે રામાપીર નો મેળો ભરાયો

મેળામાં શ્રદ્ઘાળુઓ અને માનતા માનેલ લોકો જ હાજર રહ્યા વડગામ તાલુકાના મજાદર ગામે દર ભાદરવી અગિયારસ ના રોજ રામદેવપીર ના મંદિર ખાતે મેળો ભરાતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને લઈ મેળો

છાપી ગ્રામ પંચાયત માં ડેપ્યુટી સરપંચ પર અવિશ્વાસ ની દરખાસ્ત પંચાયત ના સભ્યોની બહુમતી થી મંજૂર કરાઈ

પંચાયત વિસ્તરણ અધિકારી ભરત પટેલ ની અધ્યક્ષતા માં અવિશ્ચાસ ની દરખાસ્ત બહુમતી થી મંજૂર વડગામ તાલુકાના છાપી પંચાયત માં છેલ્લા ઘણા દિવસો થી જુદી જુદી બાબતે વિવાદાસ્પદ બનેલી જેમાં પંચાયત ના કુલ તેર

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિન નિમિતે રસીકરણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન શ્રીના ૭૧માં જન્મ દિન પ્રસંગે દેશમાં અનેક નાના મોટા કાર્યક્રમ ની ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારેવડગામ તાલુકામાં આવેલ આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર મેતા ગામમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ચિત્રાસણી સિવિલમાં આરોગ્યનો કેમ્પ યોજાયો

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આજરોજ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણી ખાતે નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે આરોગ્ય કેમ્પનું આયોજન

બનાસકાંઠા જિલ્લા ધાનેરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ…

દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ સેવા અને સમર્પણના ભાગરૂપે ઘાનેરા શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

દાંતીવાડા ખાતે ” સહી પોષણ દેશ રોશન જેવા” સૂત્રોચ્ચાર સાથે પોષણ રેલી યોજવામા આવેલ

કુપોષણ મુક્ત ભારતના નિર્માણ માટે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 8 માર્ચ 2018 ના રોજ રાજસ્થાન ના ઝુનઝુન જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.જે અંતર્ગત

બસ સેવા શરૂ કરવા અંગે ડેપો મેનેજરને ABVP એ પાઠવ્યું આવેદનપત્ર

થરાદ ડેપોથી સરકારી કોલેજ થરાદ સુધી વિદ્યાર્થીઓ માટે બસ ટ્રીપ શરૂ કરવા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા આજરોજ થરાદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે