Publisher Theme
I’m a gamer, always have been.

“બાવળા તાલુકા ના બગોદરા ગામે નેશનલ હાઈવે ઈકકો અને ડમ્ફર વચ્ચે એકસીડન્ટ . “

0 15

રિપોર્ટર : વાઘેલા હરિભાઈ બગોદરા

આજ તા.14/2/23 આશરે 9.15 વાગ્યે રાત્રીના સમયે ઈકકો કાર અને ડમ્ફર ટ્રક વચ્ચે ભીડન. ટ્રક અને ઈકકો કારની વચ્ચે ટકકર થી ઈકકો કાર ને ઘણું નુકશાન થયું પણ ઈકકો કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થવા પામ્યો છે. ડમ્ફર ટ્રક ની ટક્કરથી ઈકકો કાર પલ્ટી ખાતા રહી ગઈ અને ઈકકો કારમાં બેઠેલા તમામના જીવ બચી ગયા. એકસીડન્ટની સમસ્યા કોઈ નવી નથી રહી કારણ કે નેશનલ હાઈવે સિકસ લાઈનનું કામ , ડાયવર્ઝન અને ગોકળ ગતીએ ચાલતું કામ રોજે રોજ ઝગડા, અકસ્માત અને ટ્રાફીક કોઈ નવાઈની વાત રહી નથી તેવું બગોદરા ગામના લોકો જણાવી રહયા છે . બગોદરા ગામે ચાલતા રોડના કામોમાં થોડી તેજી રાખવામાં આવે તો થતી તમામ સમસ્યાઓનું વહેલું સમાધાન થઈ શકે છે .

Leave A Reply

Your email address will not be published.