વાવ તાલુકાના બુકણા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર આર બી પારેગી વાવ બનાસકાંઠા
વર્તમાન સમયમાં વિશ્વમાં વધી રહેલા શારીરીક અને માનસિક રોગોનો એક ઘરેલું ઉપચાર (યમ,નિયમ,આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર) યોગ છે.નિયમિત યોગ અભ્યાસ કરવાથી શરીરમાં!-->!-->!-->…