રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના આલવાડા ગામમા નદી ના વહેણ મા બે ગાડીઓ તણાઈ
7 લોકો ને બચાઈ લેવાયા જ્યારે એ વ્યક્તિ પાણી મા તણાયો
રાજસ્થાન રાજ્ય મા વરસાદ નાં પગલે જેતપુર ડેમ મા પાણી ની આવક
નદી વિસ્તાર મા રહેતા લોકો ને સાવધાન રહેવા તંત્ર ની અપીલ
ધાનેરા રેલ નદી મા પાણી વહી રહ્યું છે જેથી સાવધાની રાખવા તંત્ર ની અપીલ

