કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળે ધાનેરાના ‘બિપરજોય’થી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની સમસ્યા જાણી
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બીપરજોય વાવાઝોડા બાદ થયેલ અસરગ્રસ્તોની મુલાકાતે કોંગ્રેસનું ડેલીગેશન પહોંચ્યું હતું. કચ્છ બાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો સામે!-->!-->!-->…