રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના થાવર ગામે બોગસ ડોકટર ઝડપાયો.તાલુકાના અન્ય ગામોના બોગસ ડોકટરો દવાખાના બંધ કરી ભાગી ગયા જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ હાથ ધરે તો ધાનેરા શહેર તેમજ તાલુકામાં કેટલાય ઊંટ વૈદો ની હજુ પણ હાટડી ઓ ધમ ધમી રહી છે ભોળી પ્રજા ના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં કરી રહ્યા છે આવા ઊંટ વૈદો ને પાસા હેઠળ આવરી લેવામાં આવે તેવી તાલુકાની પ્રજા ની માગણી .
