Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લી જિલ્લા ના ટીંટોઈ ગ્રામ પંચાયત થી શ્રી કાદરભાઈ ગુલામહુસેન ટીંટોઇયા સેવા મુક્ત થયા પછી તમામ ગ્રામ જનો નો આભાર માન્યો

0 107

રિપોર્ટર – પ્રકાશ ભાઈ ધોવી બૌદ્ધિક ભારત ટીંટોઈ

અરવલ્લી જિલ્લા ના ટીંટોઈ ગ્રામ પંચાયત થી શ્રી કાદરભાઈ ગુલામહુસેન ટીંટોઇયા સેવા મુક્ત થયા પછી પૂર્વ સરપંચ કાદરભાઈ દ્વારા તમામ ગ્રામ જનો નો આભાર માનવ માં આવ્યો અને જણાવ્યો કે આ ગામના સાથ સહકારથી અમોને સરપંચ તરીકેની ગરીમાનો હોદ્દો મળ્યો તે માટે ગામ લોકોનો ખૂબ જ આભારી અને રૂણી છું અમારા સમયમાં જે કંઈ કામગીરી થયેલ છે તે લોકોના સાત સહકારથી થયેલ છે ગામ લોકોના આશીર્વાદથી થયેલ છે જે લાંબા સમયથી સમસ્યાઓ હતી તે અમારા સમયમાં અમે પૂરી કરેલી છે અમે ગામના તમામ ધર્મ જાતિના લોકોને પોતાના સમજી તમામ લોકોને સાથે રાખી ગામના સામૂહિક- વ્યક્તિ સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે. અમો ગામના લોકોના ખૂબ જ આભારી છીએ આ ગામના આશીર્વાદથી આ ગામની સેવા કરવાની મને જે તક મળી તે બદલ આ ગામને અમો હંમેશા નત મસ્તક છીએ ક્યારે પણ કોઈપણ કામકાજમાં મારી જરૂરિયાત જણાય તો અમે હંમેશા ગામના લોકોના સાથે જ છીએ ગામની સમસ્યા લોકોની સમસ્યા તે અમારી સમસ્યા તેનું સમાધાન કરવા અમો સતત પ્રયત્નશીલ રહીશું આપ સૌના આશીર્વાદ અમો કાયમી જંખી શુ

Leave A Reply

Your email address will not be published.