Publisher Theme
I’m a gamer, always have been.

દક્ષિણ ગુજરાત નો કૃખ્યાત બુટલેગર ઝડપાયો

0 53

સુરત લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજુ સોની રહે.સુરત શહેર, મૂળ : રાજસ્થાનને દબોચી લીધો આંતરરાજ્ય વિદેશી દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો. સાપુતારા, નવસારી, વાંસદા, વ્યારા, બારડોલી, માંડવી, ડાંગ સહિત ના પોલીસ મથકમાં રાજુ સોની સામે ગુનો કૃખ્યાત રાજુ સોની સામે 28 જેટલા પ્રોહીબીસનના ગુના નોંધાયા છે.

Leave A Reply

Your email address will not be published.