Publisher Theme
I’m a gamer, always have been.

લોકશાહી પર્વના વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં બાલાસિનો 121 વિધાનસભામાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું.

0 23

બાલાસિનોર 121 વિધાનસભાના કપડવંજ તાલુકાના ચીખલોડ ગામમાં ત્રણ બુથોમાં મતદાન કરવામાં આવ્યું જેમાં બે બુથ ચીખલોડ ગામમાં અને ત્રીજો બુથ કાપડીની વાવ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં આ ત્રણેય બુથોમાં 60% થી ઉપર મતદાન થયેલ છે જેના ભાગ રૂપે મતદારો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અને ખૂબ સારી રીતે મતદાન શાંતિ પૂર્વક પૂર્ણ કરવા માં આવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.