Publisher Theme
I’m a gamer, always have been.

લીમખેડા તાલુકાના બાબાદેવ મંદિરે દર્શન કરવા જતી છોકરીઓને આબરૂ લેવાના અને છેડછાડ કરતાં આદિવાસી સમાજમાં ફિટકારની લાગણી વરચી છે

0 165

પ્રાપ્ત માહિતી પ્રમાણે લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે આદિવાસી સમાજના બાબાદેવ નર્સિંગ દેવે રોજે રોજ દર્શન કરવા દર્શન નાથીઓ જાય છે ક્યારે ધાનપુર તાલુકા ના કાલીયાવડ ગામની છોકરી અને કાટુ ગામે લગ્ન કરેલ બાઈ છોકરી નામે જાગુબેન અજય ભાઈ જાતે ભુરીયા ઉંમર અઢાર વર્ષ એ એમના મામા ની સાથે અને મામા ની છોકરી ઓ અને પોતાના ભાઈ સાથે બાબા દેવ નારસીગ ના દર્શન કરવા ગયા હતા બાબા દેવ નું મંદિર જંગલ માં છે જંગલમાં રહી ને બાબા દેવ ના દર્શન કરવા પગપાળા ચાલીને જાય છે
ત્યાં જંગલ માં ચીલાકોટા ગામના માથાભારે ઇસમો અરવિંદ ઉદેસિંહ તડવી નૈનેશ છગન તડવી રહે ચીલાકોટા અને રાહુલ મનસુખ અમલીયાર દર્શન કરવા આવતી જતી છોકરીઓને આબરૂ લેવાના ઈરાદાથી ત્યાં અચાનક આવી પકડી ને આબરૂ લેવાના ઈરાદાથી ત્યા ધાકધમકી આપતાં રહે છે
ત્યારે ધાનપુર તાલુકાના કાલીયાવડ ગામની છોકરી અને કાટુ ગામે લગ્ન કરેલ બાઈ ને બાબા દેવ ના દર્શન કરવા જતા પકડી ને આબરૂ લેવાની કોશિશ કરી ત્યારે જાગુબેન નો ભાઈ રાઠોડ રંગેશ આવી જતાં અને બહેનની આબરૂ લુટાતી જોય ને સામનો કરતાં આરોપી ઓ માથાભારે હોય જેમાં અરવિંદ ઉદેસિંહ તડવી એ જાગુબેન ની આબરૂ લેવાની કોશિશ કરી છે અને નૈનેશ છગન તડવી અને રાહુલ મનસુખ અમલીયારે મદદ ગારી કરી અને બેનની આબરૂ લુટાતી જોય રંગેશ રાઠોડ છોડાવવા વચ્ચે આવતા રંગેશ રાઠોડ ને પકડી પાડી ગડદા પાટુ નો લીલા વાસણ ની લાકડી વડે ગેબી મારમારી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ છે અને બુમાબુમ કરતા આજુબાજુ ના માણસો દર્શન કરવા વાળા આવી જતાં રંગેશ રાઠોડ ને બચાવી ને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે અગાસવાણી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા અને વધુ ભગીર હોવાથી ત્યાં થી દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેની આબરૂ લેવાની કોશિશ કરી એ જાગુબેન અજય એ લીમખેડા પોલીસ સ્ટેશન ને માથાભારે ઇસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ઓ ને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી કરી આઈ પી સી કલામો 354,323,504,114 મુજબ નો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે અને બે આરોપી ને પકડી પાડી ને જેલના સળિયા પાછળ ધકેલીને એક આરોપી અરવિંદ ઉદેસિંહ તડવી હાલ ફરાર છે જેને પકડવા માટે અલગ-અલગ ટિમો બનાવી ને પકડવા ની તાજવિજ હાથ ધરી છે
બેન દિકરી ઓ ની ઈજ્જત ઉપર નજર બગાડનાર અને છેડછાડ અને આબરૂ લેનાર સામે કડક માં કડક કાર્યવાહી કરે તો જ આવા માથાભારે ઇસમો સુધરે આવો બનાવ બનતા આજે આદિવાસી સમાજ અને બધાંજ સમાજ માં માથાભારે તત્વો સામે ફિટકાર પ્રસરી ગયો છે

Leave A Reply

Your email address will not be published.