દાંતીવાડા તાલુકાના મહુડી રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અને રમેલમા રાજ ભુવાજી હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં આવેલા લોકોનું જમણવારના દાતા રમેશકુમાર પઢિયાર તરફથી રાખવામાં આવેલું હતું. મહુડી ગામ માં ગોગાજી ની રમેલ મા કાર્યક્રમ માં ગોગ મહારાજ ના પ્રતે લોકો ની અટૂટ શ્રદ્ધા જોવા મળી અને ભોજન રૂપે પ્રસાદ ગ્રહણ કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી