Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા LCBએ ધાનેરામાંથી ચોરીની બાઇક સાથે એક શખ્સને ઉઠાવી લીધો

0 420

ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની બાઈક સાથે એક ઈસમને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. રાજસ્થાનમાંથી ચોરી કરી ધાનેરા વિસ્તારમાં ફરતા ઇસમને પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

બાઈક સાથે આરોપીની ધરપકડ
બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાનના સાંચોર પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનાં ગુનામાં બાઈક સાથે ઈસમને ઝડપી પાડ્યો છે. જેમાં એલસીબી પોલીસ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી. તે દરમિયાન બાતમી હકીકત મેળવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનાનું નંબર પ્લેટ વગરનું બાઈક પોલીસે તપાસ કરતા ચેચીસ નંબર અને એન્જિન નંબર પરથી ઝડપી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઓખા લુહારને સોપ્યો છે

Leave A Reply

Your email address will not be published.