Publisher Theme
I’m a gamer, always have been.

સંતરામપુર તાલુકા માં શીતળા માતાની પૂજા કરવા માટે બહેનો માં ભરી ઉત્સાહ જોવા મળ્યો

0 29

આજરોજ મહીસાગર જિલ્લામાં આવેલો સંતરામપુર તાલુકો જેમાં પ્રતાપુરા ગરડીયા તળાવ પર શીતળા માતાનું મંદિર આવેલું છે જેમાં સવારથી જ ફક્ત બહેનોએ સવારમાં ઠંડા પાણીએ નાઈ ધોઈ શણગાર સજી હાથમાં પૂજાની થાળી લઈ મંદિરે આવતા જોવા મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થઈ હોય તેવી બહેનો લીલા આસોપાલવ લીમડા આંબાના તોરણ બાંધે છે શ્રીફળના ધોરણ ચડાવે છે પોતપોતાની બાધાઓ પ્રમાણે પૂજા અર્ચના કરતા જોવા મળે છે કથા પ્રમાણે એવું કહેવાય છે કે માતાજી ના જેને ઘરે પારણું બંધાયું ના હોય તેમના ઘરે માતાજી પારણું બાંધેલું હોય છે બંધ આવે છે મનોકામના પૂર્ણ થાય છે શીતળા માતાની પૂજા અર્ચના આરતી તેમજ પૂજારી દ્વારા તથા સાંભળવામાં આવે છે અને પ્રસાદ ધરાવી અને આ શીતળા માતાની પૂજાનો અનેરો આનંદ અનુભવે છે

Leave A Reply

Your email address will not be published.