Publisher Theme
I’m a gamer, always have been.

ભરૂચ જિલ્લા ના હાંસોટ તાલુકા માં બેંક ઓફ બરોડા દ્વારા 115 મો સ્થાપના દિવસ ઉજવાયો

0 15

ભરૂચ જિલ્લા ના હાંસોટ તાલુકા માં બેંક ઓફ બરોડા દ્વારા 115 મો સ્થાપના દિવસ ઉજવાયો

દેશ ની આંતરરાષ્ટ્રીય બેંક બેંક ઓફ બરોડા દ્વારા પોતાના સ્થાપના ના 115 વર્ષ પૂર્ણ થતા હાલ બેન્ક ના દરેક શાખા દ્વારા ઠેર ઠેર 115 માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે તેને ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા ના હાંસોટ તાલુકા ખાતે પણ ભારતીય આંતરરાષ્ટ્રીય બેંક નો 115 મો સ્થાપના દિવસ ઉજવીયો હતો ત્યારે આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ 16.07.2022 ના રોજ આરડી એકાઉન્ટ ખોલવાના સારી કામગીરી કરનાર ઉર્મિલાબેન પટેલ (ઇલાવ) બેંક ઓફ બરોડા શાખાનાં કર્મચારીનું સન્માન કરાયુ હતું

Leave A Reply

Your email address will not be published.