Publisher Theme
I’m a gamer, always have been.

આજરોજ ભરૂચનાં હાંસોટ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી ની તાલુકા કારોબારી બેઠક પંડવાઈ સુગર ખાતે મળી

0 13

આજરોજ ભરૂચનાં હાંસોટ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી ની તાલુકા કારોબારી બેઠક પંડવાઈ સુગર ખાતે મળી જેમાં ભારતીય જનતા પાર્ટીનાં ભરૂચ જિલ્લા તેમજ તાલુકા સંગઠન નાં કાર્યકરો ની બોહરી ઉપસ્થિતી રહી હતી કાર્યક્રમ ની શરૂવાત દિપપ્રગટ્ય તેમજ વંદેમાતરમ ગીત સાથે કરવામાં આવી હતી

જેમાં ભરૂચ જિલ્લા બક્ષીપંચ નાં પ્રમુખ હર્ષદભાઈપટેલ તેમજ જિલ્લા સંગઠન મહામંત્રી વિનોદભાઈ પટેલ દ્વવારા કારોબારી માં હાજર રહેલ કાર્યકરોને હાંસોટ તાલુકાની પ્રજાલક્ષી હિતો તેમજ સરકારશ્રી દ્વવારા ચાલતી વિવિધ યોજના ઓનો છેવાડા નાં ગામનાં ઘર સુધી લાભો કેવી રીતે આપાવવા તેની ખુબજ વિસ્તૃત માહિતી આપી હતી કાર્યકરની શું જવાદારી હોવી જોઇએ કાર્યકર પક્ષનાં પ્રદેશ થી લય જિલ્લા થી મંડળ સુધીની તમામ માહિતી થી માહિતગાર કરવામાં આવ્યા

Leave A Reply

Your email address will not be published.