આજરોજ ભરૂચ ના હાંસોટ તાલુકાના ઇલાવ ગામેથી યુવા શિવભક્ત દ્વારા 560 કિલોમીટર પદયાત્રા માટે શિવજી ભક્તિ માટે રવાના થયા
ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ થવાની તૈયારી હોઈ જેથી આજરોજ ભરૂચ,નાં હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામ ના ગ્રામ જાણો દ્વારા યુવા શિવભક્તો ના વધામણાં કરવા માં આવ્યા હતા વધામણાં કરવા પછી ૐ નમઃ શિવાય અને હાર હાર મહાદેવ ના ઉચ્ચારણ સાથે આ યાત્રા ની શુરુઆત કરવામાં આવી સર્વે ગ્રામ જાણો દ્વારા આ શિવભક્તો ઉપર ફૂલવર્ષા કરી એમને ફુલહાર પહેરાવી મંગલ ગીતો ગાવી એમની યાત્રા ની મંગલ કામના કરવામાં આવી હતી