બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગમાર ફળીયામાં વિજળી પડવાથી મૃત્યુ પામેલા યુવાન ધરે ધારાસભ્ય શ્રી કાન્તીભાઈ ખરાડી સાહેબે પરીવાર સાથે મુલાકાત કરી
દાંતા તાલુકાના માંકડી જુથ ગ્રામ પંચાયત માં આવેલ વેકરી ગમાર ફળીયામાં રહેતા બુબડિયા કાન્તિ ભાઈ કાળું ભાઈ ઉમર વર્ષ 25 તા 5/7/20220 ના રાત્રે 9 વાગ્યા ના સમય ગાળા દરમિયાન વિજળી પડવાથી મૃત્યુ થયું હતું ને પરીવારજનો માં શોક નુ મોજું ફરી વળ્યુ હતું આજ રોજ તા 9/7/2022 ના રોજ સ્થાનીક ધારાસભ્ય શ્રી કાન્તીભાઈ ખરાડી સાહેબે તથા થરાદ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ અગ્રણીઓ એ પરીવાર સાથે મુલાકાત કરી હતી જેમાં માંકડી જુથ ગ્રામ પંચાયત ના પુર્વ સરપંચ રામજીભાઈ કોદરવી તથા આગેવાનો હાજર રહ્યા હતા