
ખેડબ્રહ્મા શહેર ગામ વિસ્તારમાં આવેલા મોટા ઠાકોરવાસમો આવેલ રામદેવપીરન ના મંદિર નું 24 મો પાટોત્સવ ઉજવાયો અને નેજા ચઢાવવામાં આવ્યા હતા અને બે વર્ષ કોરોના ની મહામારી ના લીધેઆ ઉજવણી થઇ શકી ન હતી આ વર્ષે ધામધૂમ પૂર્વક 24 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને્ રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ નામી-અનામી કલાકારો દ્વારા રાખવામાં આવેલ છે અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મા નું આયોજન રામદેવપીર મંડળ ખેડબ્રહ્માના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું