બન્ની વિસ્તાર એ માલધારી નો વિસ્તાર છે આ વિસ્તારમાં અહીં માલધારી લોકો એમાંના એક જત સમાજના લોકો રહે છે લોકોની રહેણીકરણી અલગ રીત છે આજત સમાજના લોકો માત્ર પશુધન ઉપર નિર્ભર છે ત્યારે આ સમાજમાં એક નવી ઓળખ ઊભી થઈ છે ત્યારે આ સમાજના લોકો હવે સમૂહ શાદી તરફ વળ્યા છે ત્યારે આમાંનો એક પ્રસંગ લખપત તાલુકાના નરા ગામ પાસે ભ ચુ વાંઢ તરીકે આ માલધારીઓની વસાહત છે તેમાં આજરોજ સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું હતું જે મોમીન ભાઈ જ ત ને એક વિચાર આવ્યો આપણે પણ આપણા સમાજમાં એક સમૂહ શાદી નું આયોજન કરીએ જે આજરોજ આ સમૂહ શાદીમાં 10 થી 15 ગામના લોકોને આમંત્રણ આપવામાં આવેલ અને લોકો મોમીન ભાઈની આમંત્રણને માન આપીને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય અને ગતિશીલ ગુજરાતના ગતિશીલ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો અને વિપક્ષના નેતા રાજુભાઈ સરદાર લખપત તાલુકાના પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો વેસલ જી દાદા નરા પી.એસ.આઇ આ પ્રસંગે જ ત સમાજ ના રહીશ આગાખાન જત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમૂહ શાદી થકી લોકોને એક સાચી પ્રેરણા મળે છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પીએમ જાડેજાએ સમાજમાં લોકોને એક સાચી પ્રેરણા મળે તેના માટે આ સમૂહ શાદી એક માધ્યમ છે તેના થકી આપણો સમય અને પૈસા બચે છે આયોજક મોમીન ભાઈ ચામુડા હમઝા અલા ના માલ કા જત ને અભિનંદન આપ્યા હતા રાજુભાઈ સરદારે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમૂહ શાદી ની વ્યવસ્થા જતા અબ્દુલા બુઢા અલ્લાહ જોડીયા લોંગ સૈયા જત મામદ બસ ishaq mithun જત રહીમખાન જત કાસમ જત રામ તુલા જત શરમાળ જત અલી શરીફ જત રમજાન હાજી ભચુ અયુબ શરૂ જત ઉંમર રમજાન જત લુણા સરપંચ હાજી બચાયા મુજાવર કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લુડ બાય સરપંચ જબ્બાર જત્ત આભારવિધિ મોમીન જ ત કરી હતી કાર્યક્રમનું સંચાલન ઉમેશ આચાર્ય કર્યું હતું