Publisher Theme
I’m a gamer, always have been.

નવાગામ માં નલ સે જલ અંતગૅતપાણીની પાઈપ લાઈન નું ખાતમુહૂર્ત

0 29

આજ રોજ અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકાના નવાગામ ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી ની પાઇપલાઇન નું ખાતમુહૂર્ત પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી તથા હેલોદર જિલ્લા પંચાયત સદસ્ય નિર્ભય સિંહ રાઠોડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. તથા આ દરમિયાન સમગ્ર ગ્રામ જનો કાર્યક્રમ માં હાજર રહ્યા..

Leave A Reply

Your email address will not be published.