Publisher Theme
I’m a gamer, always have been.

૧૧ મો ખેલ મહાકુંભ, સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-૧૪ ફૂટબોલ બહેનો સ્પર્ધા

0 19

૧૦ ટીમોના ૧૬૦ ખેલાડીઓએ ભાગ લીધો

૧૧ મા ખેલ મહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની અંડર-૧૪ ની ફુટબોલની બહેનોની સ્પર્ધામાં ૧૦ ટીમોના ૧૬૦ રમતવીરોએ ભાગ લીધો હતો.

રમત સંકુલ, સીદસર ભાવનગર ખાતે આ સ્પર્ધા તા. ૧૫/૫/૨૦૨૨ થી ૧૯/૫/૨૦૨૨ દરમિયાન યોજાઈ હતી.
આ અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધામાં જામનગર ગ્રામ્ય વિજેતા ટીમ અને રાજકોટ શહેર ઉપવિજેતા ટીમ આગળ વધવાં માટે પોતાની મહેનત દાખવશે.
ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ અંતર્ગત ભાવનગરમાં મોટા પ્રમાણમાં ખેલાડીઓ મેદાનમાં ઉતરીને પોતાનું કૌવત બતાવી રહ્યાં છે.

Leave A Reply

Your email address will not be published.