Publisher Theme
I’m a gamer, always have been.

વડગામ માં રામનવમી ની ભવ્યઉજવણી કરાઈ

0 93

ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મદિવસ રામનવમી ની ભવ્ય ઉજવણી કરાઈ હિંદુધર્મ ના વિવિધ સંઘઠનો દ્વારા ડીજે અને ડમરુ ના તાલે જયશ્રી રામ ના જયઘોષ સાથે રેલી નું આયોજ કરાયું

હિન્દુધર્મ ના પ્રસિદ્ધ તહેવારો પૈકી રામનવમી નો તહેવાર ભગવાન શ્રી રામ ના જન્મદિવસ ની ઉજવણીછે તેત્રાયુગ માં ચૈત્ર માસ ની નવમી તીથી એ ભગવાનશ્રીરામ નો જન્મ થયો હોવાથી દેશભરમા રામનવમી ની ઉજવણી કરાયછે ત્યારે વડગામ માં પણ શ્રીરામજી મંદિર ના પ્રાંગણ માં વિવિધ હિન્દૂ સંઘઠનો દ્વ્રારા ભગવાનશ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરી વડગામ નગર ના વિવિધ વિસ્તારોમાં જયશ્રીરામ ના જયઘોષ સાથે ડીજે અને ડમરુ ના તાલે ભારે ભક્તિમય વાતાવરણમાં શોભાયાત્રા યોજાઈ હતી

Leave A Reply

Your email address will not be published.