Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે રામ નવમી ની સુંદર શોભાયાત્રા કાઢવામાં આવી

0 46

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે રામ નવમી ની સુંદર શોભાયાત્રા કાઢવામાં આવી
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે આજરોજ રામનવમી નિમિત્તે સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ શોભાયાત્રા લક્ષ્મીપુરા ગામે આવેલ રામજીમંદિર થી કાઢવામાં આવી હતીધીમો ગામના આગેવાનો વડીલો યુવકોભાઈઓ તથા બહેનોમોટી સંખ્યામાં જોડાયા હતા અને દર્શનનો અને મહાપ્રસાદનું લાભ લીધો હતો
દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નો મેળો ભરાયો હતો તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રા નું આયોજન ગામના આગેવાનો વડીલો અને યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.