Publisher Theme
I’m a gamer, always have been.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે જગત પીર આશ્રમ ખાતે ધુળેટી નો મેળો યોજાશે

0 83

ગારિયાધાર તાલુકામા હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક રૂપ એવા જગપીર નો મેળો દર વર્ષેની માફક આ વર્ષે પણ યોજાશે ગારિયાધાર ના વીરડી ગામ નજીક આવેલ જગતપીર ની જગ્યાએ દર વર્ષે ની માફક આ વર્ષે પણ ધુળેટીના પર્વ દરમિયાન ધામધૂમ પૂર્વક મેળો ભરાશે કોરોના મહામારીમાં સરકાર શ્રી ની ગાઇડલાઈન મુજબ મેળો બંધ રાખવામાં આવેલ હતો પરંતુ આ વર્ષે દર વર્ષે ની જેમ ધુળેટી મેળો યોજાશે બપોર ની પ્રસાદી તેમજ રાત્રી સંતવાણી નું આયોજન બંધ રાખવામાં આવેલ હોય એ દરેક ધર્મ પ્રેમી જનતાને જગતપીર મંદિર તરફથી નોંધ લેવા જણાવવામાં આવેલ

Leave A Reply

Your email address will not be published.