Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જીલ્લા ભાજપ લીગ સેલ ના સંયોજક તરીકે મનોજ ઉપાધ્યાય ની નિમણૂક

0 26

બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ ના સંયોજક તરીકે પાલનપુર ના જાણીતા વકીલ અને સામાજિક કાર્યકર મનોજ ઉપાધ્યાય ની નિમણૂક કરવામાં આવી છે મનોજ ઉપાધ્યાય પાલનપુર નગરપાલિકા ચૂંટણી માં પણ વોર્ડ નં ૧ નાં ચૂંટણી ઇન્ચાર્જ તરીકે મહત્વ પૂર્ણ કામગીરી બજાવી હતી અને ચારે ચાર બેઠક ભાજપ જીત્યું હતું સાથે સાથે સામાજિક કાર્ય માં પણ મનોજભાઇ એ હંમેશ અગ્રેસર આગેવાન તરીકે કાર્ય કરી રહ્યા છે અને સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા ના યુવા પ્રમુખ તરીકે પણ નોંધનીય કાર્ય કરી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.