Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા વી જે પટેલ શાકમાર્કેટના વેપારીઓ દ્વારા કોમી એકતા દર્શન કરાવી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

0 7

થોડા દિવસ પહેલા ભોપાનગર પાસે રાત્રે દરમિયાન પીક અપ ડાલા અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ભીલડીના લધુમતી સમાજના એક આશાસ્પદ યુવાનનું મુત્યુ થતાં મુત્યુ પામેલ યુવાન ડીસા વી.જે.પટેલ શાકભાજી માર્કેટ યાર્ડ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં ત્યારે સમીરખાન રમઝાનખાન સિંધી રહે.ભીલડી નું ત્રણ દિવસ પહેલા ડીસા ભોપાનગર પાસે ગમખ્વાર અકસ્માતમાં મોત થયુ હતું ત્યારે યુવાનના પરીવાર પર આભ તુટી પડ્યું હતું

જ્યારે યુવાનના પરિવાર ને સહાયના ભાગરૂપે વી.જે.પટેલ શાકભાજી માર્કેટના દરેક વેપારીઓ દ્વારા યથા શક્તિ રૂપે ફાળો એકઠો કરી કોમી એકતા ભૂલી એક માનવતા બતાવી રૂ 61000 ની સહાય રૂપે ફાળો આપેલ છે તે બદલ સેરખાન ફતેહ મહમદ રહે ભીલડી ડેપ્યુટી સરપંચએ વી જે પટેલ શાકમાર્કેટના વેપારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો

Leave A Reply

Your email address will not be published.