Publisher Theme
I’m a gamer, always have been.

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ની ઉજવણી કરવામાં આવી

0 25

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બધા બાળકો ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા તેમાંથી વિજેતા થયેલી વિદ્યાર્થીઓ ને એક થી ત્રણ નંબર ઇનામ પણ આપવામાં આવ્યું

ચિત્રમાં પ્રથમ ઠક્કર ધ્વનિ બેન.બીજો. મોદી પ્રિયમ. બીજો નંબર. વણઝારા વિવેકઅને નિબંધ સ્પર્ધા માં. પ્રથમ રબારી પિનલ. બીજો. રબારી પાયલ. ત્રીજો રબારી મિત્તલ અને રબારી આશા.પી રબારી.આશા. ડી
ટ્યુશન ક્લાસમાં ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ઘણા બધાં બાળકોએ ભાગ લીધો અલગ અલગ પ્રવૃત્તિ અને બાળકોની જાગૃત કરવામાં આવ્યા. જેમાં શિક્ષક. રાજપુત અભયસિંહ. દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.