ભર બપોરે ગળા પર ચાકુ ના ઘા મારી હત્યા કરી હત્યારો ભાગી ગયો
જિલ્લા પંચાયત ની સામે ધરતી મેડિકલ ની પાસે ગોપાલભાઈ કાળુંભાઈ વેડુ(પટણી) રહે લુણવા જેનું ભર બપોરે ઘાતકી હત્યા કરવામાં આવી..હત્યા કરનાર શખ્સ જે ખુલ્લેઆમ ચાકુ ના ઘા મારી ને નાસી છુટેલ એ લોકો ની ભીડ એકથી થયેલ ત્યારે લોકો દ્વારા 108 ને જાણ કરવા માં આવી. અને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને 108 પહોંચતા ની સમયે જ ઘટના સ્થળે મોત થતા આસપાસ ના લોકો ના અરેરાટી છવાયી ગયી.
મૃતક બોડી ને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી,
પોલીસે ઘટના ને ધ્યાન માં રાખીને આગળ ની કાર્યવાહી હાથધરી.