Publisher Theme
I’m a gamer, always have been.

વેતન ન ચૂકવતા બનાસકાંઠા જિલ્લા આશા વર્કરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

0 45

ગુજરાત રાજ્ય નાં આરોગ્ય વિભાગ માં કામ કરતા આશા વર્કર બહેનો તેમજ ફેસીલટર બહેનો ને કોરોના ની મહામારી માં પોતાના જીવના જોખમે કામગીરી કરેલ તે સમય આશા વર્કર બહેનો ને માસિક ૧૦૦૦/ રૂપિયા તેમજ ફેસીલેટર બહેનો ને માસિક ૫૦૦/ રૂપિયા જેટલું વેતન આપવાનું નક્કી કરેલ પણ બનાસકાંઠા જિલ્લા ની આશા વર્કર બહેનો ને એપ્રિલ થી જૂન મહિના સુધી નું વેતન હજું ચૂકવવામાં આવ્યું નથી

તેમજ તેમની નોકરી માં કાયમી માટે ભરતી કરવા તેમજ જૂની પડતર માંગણીઓ ને લઈ ને આજે પાલનપુર જીલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લા ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમની માંગણીઓ ને ન્યાય મળે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં સામાજિક કાર્યકર ચંદ્રીકાબેન સોલંકી, બનાસકાંઠા જિલ્લા આશા વર્કર એસોસિયેશન નાં પ્રમુખ પિન્કીબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા…

Leave A Reply

Your email address will not be published.