આજ રોજ થરાદ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા દ્વારા નાયબ કલેકટર ને આવેદન પત્ર આપવા માં આવ્યું
આજ રોજ થરાદ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા દ્વારા નાયબ કલેકટર ને આવેદન પત્ર આપવા માં આવ્યું જેમાં ગુજરાત પોલીસ ને ગ્રેડ પે સહિત ના લાભો આપવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ની માંગ છે જેના ભાગ રૂપે આજે બનાસકાંઠા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એ રાતદિવસ ચોવીસ કલાક સેવા કરતી ગુજરાત પોલીસ ને સરકાર દ્વારા લાભો આપવા પોલીસ ગ્રેટ પે ના સમર્થન માં આવેદનપત્ર આપ્યું હતું
.જો સરકાર દ્વારા પોલીસને ગ્રેડ પે સહિત ની માગણીઓ સંતોષવા કરી માંગ ઉગ્ર કરવામાં આવી હતી