આજરોજ ડીસા તાલુકાના રૂપપુરા વરણ ગામે ગલુબાની ભક્તિના ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી
આજરોજ ડીસા તાલુકાના રૂપપુરા વરણ ગામે ગલુબાની ભક્તિના ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી જેમો દરબાર સોવનદીહ જાલમ સિંહ જી દરબાર વાલજી જાલમ સિંહ જી દરબાર કપુરજી જાલમજી દરબાર દલપુ સિંહ જી જાલમસિંહ તથા દરબાર કલજી જીતાજી પરિવાર ના તરફથી વરણરૂપપુરા ગામે આસો વદ પાંચમ ને સોમવાર તારીખ 25/ 10/ 2021 ના રોજ સગા સંબંધી તથા કુવાસીઓ અને ગ્રામજનો ઉપસ્થિત હાજરી માં ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

જે માં ભક્તો એ અનેરો લાભ લઇ ગોગા મહારાજના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા રૂપપુરા ગામના ભૂદેવો દ્વારા યજ્ઞ હોમ હવન મંત્રોચ્ચાર કરી વિધિ વિધાનથી ગોગા મહારાજની પ્રતિષ્ઠા કરવામાં હતી આવેલ મહેમાનો નું સ્વાગત વિધિ કરી વધાવીને આવકાર્યા હતા પ્રતિષ્ઠા બાદ ભોજન પ્રસાદનું આયોજન રાખેલ હતું તો સર્વે ભક્તો એ અને આવેલ મહેમાનો સર્વે ભોજનનો લાભ લીધો હતો જેમાં પત્રકાર શ્રી નરેશભાઈ.ડી વ્યાસ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા બૌદ્ધિક ભારત ન્યુઝ ચેનલને આવકાર્યા હતા