Publisher Theme
I’m a gamer, always have been.

દિયોદર ના સુરાણા પાસે સ્વીફટ ગાડી નો અકસ્માત

0 93

દિયોદર ના સુરાણા પાસે સ્વીફટ ગાડી નો અકસ્માત..

દિયોદર ના દેસાઈ પરિવાર ને સુરાણા અને મુલકપૂર વચ્ચે નડયો અકસ્માત..

સ્વીફટ ગાડીના ડ્રાઈવર કૂતરા ને બચાવવા જતાં ગાડી પલટી મારતા એક નું મોત..

દિયોદર ના લાડકી બેન કુરશી ભાઈ દેસાઈ ઉમર વર્ષ ૬૦ કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી..

અકસ્માત મા સ્વીફટ ગાડીના ડ્રાઈવર નો આબાદ બચાવ થયો..

અકસ્માત મા GJ-0-8-BH-3309 ગાડી કૂતરા ને બચાવવા જતાં ગાડી પલ્ટી..

ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટયા..

મૃતક ના પરિવાર જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા..

Leave A Reply

Your email address will not be published.