થરાદ તાલુકા ના લુવાણા (ક) ગામના વતની એવા શ્રી નરસી એચ દવે સેવા નામ ની ભેખ ધારણ કરી તેઓ લોકો ને જરૂરી કામકાજમા માર્ગદર્શન આપી લોકો ની સેવા કરે છે અને હાલ જે પ્રકારે covid-19 મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં લઈને પુરા લુવાણા કળશના ગ્રામજનોને કોરોના વેક્સિન લેવાની સલાહ આપી રહ્યા છે અને પોતે વોટ્સઅપના માધ્યમથી તમામ ગ્રુપ ના માધ્યમથી અને પોતાના યુવા મંડળ ગ્રુપ દ્વારા લોકો સુધી મેસેજ પહોંચાડી ને આ એક સેવાનું કાર્ય કરી રહ્યા છે અને તમામ આરોગ્ય કર્મચારીઓ ને સાથે લઈ લોકોને કોરોના વેક્સિન અપાવી રહ્યા છિએ અને mphw સંજયભાઈ અને Fhw સોભાગ બેન અને ઓલ આશા વર્કર સાથે રહીને આ એક સરાહનીય કાર્ય કરી રહ્યા છે અને નરસી એચ દવે સંઘર્ષ માં રહી સતત સફળતાઓ મેળવનાર લોકોને મદદરૂપ થવાની ભાવના રાખનારા અને સક્રિય રહી ને નરસી એચ દવે જાહેરજીવનમાં વિવિધ ક્ષેત્રે જોડાઈ રહીને હમેશા કાર્યરત રહે છે