Publisher Theme
I’m a gamer, always have been.

ગોધરા ખાતે રાજપુત યુવા સંગઠન દ્વારા શસ્ત્રપૂજન નો કાર્યક્રમ યોજાયો.

0 36

દશેરા પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા આયોજિત શસ્ત્રપુજન ,સ્નેહમિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.જેમાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર નહ પૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગોધરા તાલુકાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી તેમજ પંચમહાલ જિલ્લાના પ્રમુખ કું. સુશ્રી કામિનીકુંવરબા સહિત અન્ય તમામ મહાનુભાવો એ હાજર રહી પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કર્યું.

આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો નું રાજપૂત સમાજ ગૌરવ ની લાગની અનુભવે છે.

Leave A Reply

Your email address will not be published.