Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુરમાં હિંગળાજ માતા મંદિરમાં આઠમના દિવસે હવન યોજાયો

0 6

હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે આઠમા નોરતામાં અનેક લોકો પલ્લી ભરતા હોય છે તેવી જ રીતે પાલનપુરમાં આવેલ હિંગળાજ માતાજી ના મંદિરમાં હવન કરવામાં આવ્યો હતો જેમાં જય મલબેન ખત્રી, જામદાસ ખત્રી ,જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી, સાધનાબેન મોહનભાઈ ,ભરતભાઈ હવનમાં આહુતિ આપી કોરોના મહામારી વિશ્વમાં નાબૂદ થાય તેવી પ્રાર્થના કરી હતી

Leave A Reply

Your email address will not be published.