બનાસકાંઠા જિલ્લા ધાનેરા ખાતે સર્વોદય આર્ટસ કોલેજ માં આઝાદીનાં અમૃત પર્વ નિમિત્તે મહિલા સશકિતકરણ કાર્યક્રમ અંતર્ગત યુવાન દીકરીઓને માર્ગદર્શન કાર્યક્રમનુ આયોજન
બનાસકાંઠા જિલ્લા ધાનેરા ખાતે સર્વોદય આર્ટસ કોલેજ માં આઝાદીનાં અમૃત પર્વ નિમિત્તે મહિલા સશકિતકરણ કાર્યક્રમ અંતર્ગત યુવાન દીકરીઓને માર્ગદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ, જેમાં સંયોજિકા દુર્ગા વાહિની અવનીબેન આલ આશરે ૨૦૦થી વધારે દીકરીઓ ને ભારતીય સંસ્કાર, હિન્દુ જીવનપદ્ધતિ, વિષય પર ખૂબ ઉંડાણપૂર્વક સંબોધન કર્યું હતું