થરાદ ના કલશ લવાણા ગામે કલેશહર માતાજીના ધામે બારોટ ચુનીલાલ પરિવાર દ્વારા માતાજી નો યજ્ઞ કરવા મા આવ્યો હતો જેમા યજ્ઞ ના આચાર્ય પદે હરેશ ભાઈ ઓઝા તેમજ સાથી પંડીત એવા માતાજી ના પુજારી નરસી એચ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરવા મા આવ્યો હતો બારોટ ચુનીલાલ રવજી ભાઈ તરફ થી દર સાલ નવરાત્રિ દરમિયાન યજ્ઞ કરવા મા આવે છે