માઁ ભગવતી નવદુર્ગા ના નવલા નોરતા માં માઇ ભક્તો નો હર્સઉલ્લાસ ખુબજ સુંદર વધી રહ્યો છે ત્યારે આજે ડીસા માં આવેલ નવજીવન સોસાયટી માં નવરાત્રી ઉત્સવ માં ખેલૈયાઓ મન ભરીને ઝૂમી રહ્યા છે
વોર્ડ નંબર બે ના અને ભૂગર્ભ ગટર યોજના સમિતિના ચેરમેન શૈલેષભાઈ રાજગોરનું નવજીવન સોસાયટી માં નવરાત્રી મહોત્સવને લઇ સુંદર આયોજન
દબાણ શાખાના ચેરમેન અતુલભાઈ શાહ તરફથી નવજીવન માં ગરબા ગાઈને ખેલૈયાઓને મન ભરી ઝુમાવ્યા આવ્યા
ડીસા માં આવેલ નવજીવન સોસાયટી આ વખતે નવરાત્રી મહોત્સવને સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આયોજનમાં ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર બે ના નગરસેવક શૈલેષભાઈ રાજગોર અને તેમની સોસાયટીના સભ્ય દ્વારા નવરાત્રી ને લઈ અને સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ દિવસે રાણીઓ તેમજ પાર્ટી ના તાલ સાથે ખેલૈયાઓ મન ભરીને જમી રહ્યા છે અલગ-અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં તેમજ માતાજી ના અલગ અલગ દિવસોમાં અલગ-અલગ શણગારો સાથે નવજીવન સોસાયટી નો ગરબો અલગ આકર્ષણ જમાવી રહ્યો છે ત્યારે આજે ખેલૈયાઓને ડીસા નગરપાલિકાના દબાણ શાખા ના ચેરમેન અને વોર્ડ નંબર બે ના નગરસેવક અતુલભાઈ શાહ તરફથી ગરબા ગાઈને ખેલૈયાઓને મન ભરી ઝુમવા મજબૂર કર્યા હતા અલગ-અલગ માં અંબે ના ગરબા અને પાર્ટી ના સુર સાથે અતુલભાઈ શાહ તરફથી સુંદર રજૂઆતો કરવામાં આવી હતી નવજીવન સોસાયટી માં સમર્પણ ગ્રુપ અને શ્રી કુંજ સોસાયટી ના આયોજકો અને રહીશો દ્વારા ડીસા ની અંદર દર વખતની જેમ આ વખતે પણ અદભુત આયોજન કરવામાં આવ્યું છે
Prev Post