ડીસા સાઈબાબા મંદિર આગળ બહુજન સમાજ પાર્ટી દ્વારા 15માં પરીનિવારણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બનાસકાંઠા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા વકીલ પી આર સોલંકી જિલ્લા અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષતામાં બહુજન સમાજ પાર્ટીના સ્થાપક માન્યવર કાશી ધામ ના 15માં પરી નિવારણ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સ્ટેટ ના ભાઈલાલ પાંડવ સચિવ ગુજરાત તથા પદીપભાઈ પરમાર ઉત્તર ગુજરાત જોન કોર્ડીનેટર હાજર રહ્યા હતા અને બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો અને તમામ વિધાનસભા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા એડવોકેટ પી.આર સોલંકી જણાવ્યું હતું કે માન્યવર કાશીરામ સાહેબ એ ઓબીસી માટે મંડળ કમિશન લાગુ કરાયું હતું જેમાં ૨૭ ટકા અનામત મળી હતી અને એ ઓબીસી વર્ગને જાન થશે એ દિવસે બહુજન સમાજ પાર્ટી સત્તામાં આવશે