Publisher Theme
I’m a gamer, always have been.

અશ્વિનભાઈ સક્સેના અને જયંતીભાઈ કોઈટિયાને એસ.સી,એસ.ટી તથા બાબા રામદેવપીરનું પુસ્તક આપી સન્માન

0 36

આજ રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી અશ્વિનભાઈ સક્સેના તેમજ રોહિત સમાજના અગ્રણી જયંતીભાઈ કોઈટિયા નું સામાજિક કાર્યકર વિજય વાલમિયા ના હસ્તે અશ્વિનભાઈ સક્સેના ને એસ.સી,એસ. એસ્ટી એકટ નું પુસ્તક તથા જયંતીભાઈ કોઈટિયા ને બાબા રામદેવ પીર ના જીવન પર આધારિત પુસ્તક ભેટ આપી સન્માન કરવામાં આવી હતું આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા રણજીતસિંહ ભાટિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.