૯ ઓક્ટોબ ર૨૦૨૧ એટલે કે વિશ્વ ટપાલ દિવસ હિન્દી મંચ ઉપર ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગુજરાતમાંથી ડોક્ટર ગુલાબચંદપટેલ ઉપસ્થિત રહ્યા હતા અતીથી વિશેષમાં ઉત્તર પ્રદેશ કાનપુર માંથીઈ.બુજ ઉમરાવ હાજર રહ્યા હતામહેમાન તરીકે ભૂમિકા ભજવનારડોક્ટર મલકપ્પાઅલિયાશ મહેશ બેંગલુરુ કર્ણાટકમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી પ્રાર્થના એટલે કે સરસ્વતી વંદના માં દોરનાર સ્વાતિ જેસલમેર રાજસ્થાન થી મેહમાન શ્રીઓ નો પરિચય નો સંસ્થા ના અધ્યક્ષશ્રી કવિ શૈલેષ વાણીયા શૈલદ્વારા આપવામાં આવ્યો હતો પુષ્પવર્ષા પ્રીતિ પરમાર પ્રીત દ્વારા વિશ્વ ટપાલ દિવસ વિશેસુંદર સંદેશ ડોક્ટર ગુલાબચંદ દ્વારા આપવામાં આવ્યો હતો મંચ 257 થી ભરેલો હતો દિલ્હી, કર્ણાટક, બેંગ્લોર, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત વગેરે કવિ મિત્રોએ પોતાની રચના મંચ પર મૂકી હતી કુલ ૩૧ પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું તૈયાર કરનાર નિલેશ રાઠોડ નીલ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા5:00 કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતીકાર્યક્રમની પૂર્ણાહુતિ 7 :30 કલાકે ભારત માતાની જય