Publisher Theme
I’m a gamer, always have been.

ભાભર તાલુકાના વજાપુર જુના ગામે પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા બાળકોને પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

0 50

ભાભર તાલુકાના વજાપુર જુના ગામે અને સરસ્વતીના સાનિધ્યમાં અને અમાવસ ના પાવન દિવસે વજાપુર જુના ના પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો ના સહયોગથી વજાપુર જુના ના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને સમોસા પાર્ટી નુ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ઉપસ્થિત આચાર્ય અનુપસિંહ એલ. રાઠોડ અને દીપુબેન એ. ગુપ્તા અને પ્રવીણજી પી. ઠાકરડા અને રવિકુમાર બી. પરમાર અને દિનેશભાઈ એમ. પ્રજાપતિ અને જશવંતકુમાર બી. ચૌધરી અને કૈલાસકુમાર એમ. માળી તમામ શિક્ષક ગણ ના સહયોગથી બાળકોને ખુશી માટે આ કાર્ય કરવામાં આવ્યું હતું અને વજાપુર જૂના શિક્ષક સ્ટાફ દ્વારા દર સાલ અલગ અલગ રીતે બાળકો માટે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને ખુશી વહેચે છે.

Leave A Reply

Your email address will not be published.