ભાભર તાલુકાના વજાપુર જુના ગામે દેવો ના દેવ મહાદેવ નુ પ્રાચીન સ્થાન આવેલુ છે જે આ પંથક ની જનતા માટે આસ્થા નુ કેન્દ્ર છે વજાપુર જુના ની પાવનધરા મા દેવોના દેવ મહાદેવ નુ એક મોટો પ્રાચીન શિવનુ મંદિર આવેલું છે આ મંદિર એક ખેતર મા આવેલુ છે અને આ મંદિર શંકરીયા ના શંકર તરીકે ઓળખાય છે અને શ્રાવણ માસ નિમિત્તે સકરીયા વાળા શંકર ભગવાનની શાસ્ત્રી વિક્રમ દત્ત ગણપતલાલ દ્વારા પૂજાપાઠ અર્ચના કરવામાં આવે છે અને આજે શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને યજ્ઞાના આચાર્યશ્રી વિક્રમદત દવે અને યજ્ઞના યજમાન શ્રી વાઘેલા મઘજી સેધજી અને વિક્રમ સિહ એલ અને વાઘેલા તપજી એસ અને દેસાઈ મઘા ભાઈ તથા દેસાઈ રામસંગભાઈ તથા પબુ સિહ તથા વાઘેલા નગજી તથા વાઘેલા જગત સિહ તથા અનુપસિહ રાઠોડ અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા