Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુરમાં આરોગ્ય ટીમ દ્વારાલોકોને સમજાવવામાં આવેલ કે ડેન્ગ્યુ મેલેરીયા થી કેવી રીતે બચાવ કરવો અને લોકોને બહુ સારી રીતે સમજાવ્યા હતા

0 17

આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર.2 પાલનપુર દ્વારા સરકાર શ્રી દ્વારા તા.1 /10 /21 થી 08/10/21 સૂધી NVBDCP પ્રોગ્રામ અંતર્ગત મેગા ડ્રાઈવ ચાલુ હોઈ ડેન્ગ્યુ .મેલેરિયા રોગચાળા અટકાયતી પગલાં માટે તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા અનાવડીયા સાહેબ TMPS કિશોરભાઈ સાહેબ અર્બન હેલ્થ ઓફિસર ડો દિવ્યા બેન તેમજ સુપરવાઈઝર દિનેશ ભાઈ શ્રીમાળી દ્વારા વોર્ડ નંબર 5 માં મપહેવ રાજુ ભાઈ કરણ અને આશા બેનો દ્વારા પોરા નાશક કામગીરી કરેલ તેમજ ડ્રાઈ ડે કરેલ તેમજ પ્રચાર પ્રસાર કરેલ અને લોકો ને જાગૃત કરેલ

Leave A Reply

Your email address will not be published.