જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી,(જીવ દયા ફાઉન્ડેશન,) અને નવજીવન પરિવાર માથી રાહુલ ભાઈ જૈન ,સાથે ગણેશ રાણા (નવજીવન પરિવાર) દ્વારા ફોન આવતા જ સ્થળ પહોચી અને વાછરણા નિ સારવાર કરવામાં આવી

તા-3/10/2021 ના રોજ રાત્રે આશરે 9.00 વાગે જીવદયા પ્રેમી નો ફોન આવતા જાણવા મળ્યું કે હરિપુરા વિસ્તાર મા હિંગળાજ માતાના મંદિરની પાસે ગાય નુ નાનુ વાછરણા ને પગમા ઈજા થતા લોહીલુહાણ થયુ છે ત્યારે જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી,(જીવ દયા ફાઉન્ડેશન,) અને નવજીવન પરિવાર માથી રાહુલ ભાઈ જૈન ,સાથે ગણેશ રાણા (નવજીવન પરિવાર) સ્થળ પહોચી ગયા હતા અને વાછરણા નિ સારવાર કરવામાં આવી હતી ત્યારે વાછરણા નુ લોહી આવવાનુ બંધ થતા ત્યા ભેગા થયેલા જીવદયા પ્રેમીઆો અે રાહત ના શ્વાસ લીધા હતા અને સારવાર કરવા માટે આવેલા જીવદયા પ્રેમીઆો નો આભાર વ્યક્ત કર્યો હતો તથા રાતે 10.00 વાગે જીવ દયા પ્રેમી ફોન આયો જુના લક્ષ્મીપુરા ફાટક પાસે બઞલો બીમાર છે ત્યાં પહોંચીને રાહુલ જૈન( નવજીવન પરિવાર) સારવાર માટે લઈ ગયા તથાતારીખ 4.10.2021 સવારે 10.00 વાગે ઓમ પ્રકાશ ખત્રી મારી દુકાન પવન ફુટવેર પર કોયલ બીમાર છે ઊડી શકતું નથી લઈને આયા. સારવાર માટે વનવિભાગ લઈ ગયો જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવદયા ફાઉંડેશન પાલનપુર