આજ રોજ તારીખ ૦૧/૧૦/૨૦૨૧ ડીસાથી વિપુલભાઈ ટાંક નો ફોન આવેલ અને જણાવ્યું કે એક ઘુવડ બીમાર છે ઊડી શકતું નથી તો તાત્કાલિક જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી વિપુલભાઈ ટાંક તાત્કાલિક પહોંચી સારવાર માટે ઘુવડને વન વિભાગ મોકલ્યું હતું આ સાથે રાષ્ટ્રીય શકિત એકતા મંચના ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી સુનિતાબેન પઢિયાર એ પણ સાથ અને સહકાર આપ્યો હતો