આજ રોજ આણંદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા માટે તાલુકા તેમજ જિલ્લાનાશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત યોજના ૨૦૨૧ અંતર્ગત આણંદ ના શિક્ષક મિત્રો નો સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે શ્રીમતી સંગીતાબેન પરમાર નું સ્વાગત માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા ગુહઉજાૅ વૈધાનિક અને સંસદીયબાબતો કાયદો અને ન્યાયતંત્ર રાજ્યકક્ષા પોટોકોલ દ્વારા કરવામાં આવ્યુ હતું ઉપસ્થિત મહાનુભાવો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, શ્રીમાન આદરણીય મિતેશભાઇ પટેલ સાંસદ, આણંદમાનનીય ધારાસભ્ય શ્રી, આણંદ જિલ્લો શિક્ષણ અધિકારી શ્રી, આણંદ, કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે આદરણીય શ્રી ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિતિ રહી શ્રેષ્ઠ શિક્ષક નો એવોડૅ આપવામાં આવ્યો હતો. એવોર્ડ સ્વિકારતા સંગીતાબેન ની તસ્વીર નજરે ચડે છે. ખુબ ખુબ શુભેચ્છા તથા અભિનંદન ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શૈલેષ વાણીયા ‘શૈલ’ આણંદ ગુજરાત દ્વારા.